સુગમ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુગમ્ય

વિશેષણ

  • 1

    (જવા કે પહોંચવામાં યા પામવા સમજવામાં) સરળ, સહેલું.

મૂળ

सं.