સગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સગર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક પ્રખ્યાત સૂર્યવંશી રાજા.

મૂળ

सं.

સંગર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગર

પુંલિંગ

  • 1

    સંગ્રામ; યુદ્ધ.

મૂળ

अप., સર૰ हिं.

સગુરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સગુરું

વિશેષણ

  • 1

    ગુરુવાળું ('નગરું' થી ઊલટું).

મૂળ

સ+ગુરુ