સગર્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સગર્વ

વિશેષણ

  • 1

    ગર્વયુક્ત.

મૂળ

सं.

સગર્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સગર્વ

અવ્યય

  • 1

    ગર્વથી; ગર્વભેર.