સંગ્રહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગ્રહ

પુંલિંગ

  • 1

    એકઠું કરવું તે.

  • 2

    સંઘરી રાખેલો જથો.

  • 3

    સારી સારી વસ્તુઓનો એક સ્થળે કરેલો જમાવ.

મૂળ

सं.