સંગ્રહખોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગ્રહખોર

વિશેષણ

  • 1

    સંઘરાખોર; ખોટો કે અયોગ્ય સંગ્રહ કરનારું; તેવી કુટેવવાળું.

પુંલિંગ

  • 1

    સંઘરાખોર; ખોટો કે અયોગ્ય સંગ્રહ કરનારું; તેવી કુટેવવાળું.