સંગ્રહાલય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગ્રહાલય

નપુંસક લિંગ

  • 1

    જ્યાં દેશપરદેશની જાણવા અને જોવા જોગ વસ્તુઓ એકઠી કરી હોય તે સ્થળ; 'મ્યૂઝિયમ'.

મૂળ

सं.