સંગ્રામગીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગ્રામગીત

નપુંસક લિંગ

  • 1

    સંગ્રામ સમયનું કે તે માટે કામનું ગીત; યુદ્ધગીત.