સુગ્રાહ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુગ્રાહ્ય

વિશેષણ

  • 1

    સહેલાઈથી પકડાય કે ગ્રહણ કરી શકાય એવું.

  • 2

    સહેલાઈથી સમજાય એવું.

મૂળ

सं.