સગેવગે કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સગેવગે કરવું

  • 1

    બીજાને જાણ થાય નહિ એમ માલસામાન વગેરે ક્યાંક છુપાવી દેવો યા વાપરી નાખવો.

  • 2

    ઠેકાણે કરવું કે પાડવું.