સંગાથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગાથ

પુંલિંગ

  • 1

    સંઘાત; સાથ; સોબત (વાટમાં).

મૂળ

सं. संघात? સર૰ हिं. संगत, म. संगत, सांगात

સંગાથે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગાથે

અવ્યય

  • 1

    સાથે; સંઘાતે.