સંગામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગામી

વિશેષણ

  • 1

    સાથે જનારું.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    એક બિંદુમાં સંગમ થતું; 'કૉન્કરંટ'.

મૂળ

सं.