સંગીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગીત

નપુંસક લિંગ

  • 1

    ગાયન, વાદન અને નૃત્યનો સમાહાર.

  • 2

    ગાયન કે વાદન.

મૂળ

सं.