સંગીતરૂપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગીતરૂપક

નપુંસક લિંગ

  • 1

    સંગીત, નૃત્ય, વેશભૂષા તથા મંચસજ્જા જેવાં રંગભૂમિનાં ઉપકરણોના વ્યાપક વિનિયોગ દ્ધારા રજું થતું ગેય નાટક (સા.).

મૂળ

सं.