સંગીતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગીતિ

સ્ત્રીલિંગ

  • 1

    સ્વરોની સંવાદિતા-એકરૂપ સુરેલતા; 'હાર્મની'.

  • 2

    બૌદ્ધ પરિષદ; સંગીથિ.

મૂળ

सं.