સંગીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગીન

વિશેષણ

  • 1

    પથ્થરનું બનેલું.

  • 2

    (પથ્થર જેવું) ટકાઉ; મજબૂત.

મૂળ

फा.

સંગીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગીન

સ્ત્રીલિંગ

  • 1

    બંદૂકની નળીને છેડે ઘાલવામાં આવતું ભાલા જેવું અણીદાર પાનું; 'બૅયૉનેટ'.