સંગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંગો

પુંલિંગ

  • 1

    આસક્તિ; હેડો.

મૂળ

सं. संग

સગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સગો

પુંલિંગ

  • 1

    કાઠિયાવાડી પાળિયો.

  • 2

    સગું.

સગો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સગો

વિશેષણ

  • 1

    સગું.