સંઘ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘ

પુંલિંગ

  • 1

    ટોળું.

  • 2

    યાત્રાળુઓનો સમૂહ.

  • 3

    સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય (જેમ કે, બૌદ્ધ ભિક્ષુઓનો, યુવકોનો, રાજ્યોનો, વગેરે).

મૂળ

सं.