સંઘજીવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘજીવન

નપુંસક લિંગ

  • 1

    સમૂહ-જીવન; સંઘમાં સાથે ભેગું રહેવું તે.

  • 2

    સંઘ.