સંઘટ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘટ્ટ

વિશેષણ

 • 1

  ભિડાયેલું; સજ્જડ થયેલું.

મૂળ

प्रा. (सं. संघट्टित)

સંઘટ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘટ્ટ

પુંલિંગ

 • 1

  સંઘર્ષણ.

 • 2

  અથડાવું તે.

 • 3

  મિલન; સંયોગ.