સંઘટ્ટન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘટ્ટન

નપુંસક લિંગ

 • 1

  મિલન; સંયોગ.

 • 2

  રચના; બનાવટ.

 • 3

  સંઘર્ષણ.

 • 4

  સંગઠન.

મૂળ

सं.