સંઘટન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘટન

નપુંસક લિંગ

  • 1

    સંગઠન; વીખરાયેલાં બળ, લોકો કે અંગોને એકત્રિત કરી વ્યવસ્થિત કરવાં તે.

મૂળ

सं.