ગુજરાતી

માં સુઘટિતની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુઘટિત1સંઘટિત2

સુઘટિત1

વિશેષણ

  • 1

    સારી રીતે રચેલું.

  • 2

    સુવ્યવસ્થિત.

  • 3

    ઘટિત; યોગ્ય.

મૂળ

सं.

ગુજરાતી

માં સુઘટિતની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુઘટિત1સંઘટિત2

સંઘટિત2

વિશેષણ

  • 1

    એકત્રિત; સંગઠિત.

મૂળ

सं.