સુઘડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુઘડ

વિશેષણ

  • 1

    સારી રીતે ઘડાયેલું; સુંદર આકારવાળું.

  • 2

    સ્વચ્છ; ચોખ્ખું.

  • 3

    ચતુર; વિવેકી.

મૂળ

सं. सु+घट; સર૰ हिं.