સંઘેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘેડો

પુંલિંગ

 • 1

  સંઘાડો; હાથીદાંત, લાકડાં વગેરેનો ઘાટ ઉતારવાનું યંત્ર.

 • 2

  જૈન
  યુગલ,જોડી.

 • 3

  જૈન સાધુ-સાધ્વીઓનો સમુદાય.