સંઘરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    એકઠું કરવું; જમા કરવું.

  • 2

    જતન કરીને રાખી મૂકવું.

  • 3

    સમાસ કરવો; પોતાની અંદર લેવું.

મૂળ

सं. संग्रह्