સંઘર્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘર્ષ

પુંલિંગ

  • 1

    બે વસ્તુઓનું ઘસાવું કે અથડાવું તે.

  • 2

    સ્પર્ધા.

  • 3

    કલહ.