સંઘરાખોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘરાખોર

વિશેષણ

  • 1

    સંગ્રહખોર; જરૂરથી વધારે પડતું સંઘરી રાખવાની વૃત્તિવાળું.