સંઘવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘવી

પુંલિંગ

  • 1

    સંઘ કાઢનાર; સંઘનો નેતા.

  • 2

    એક અટક.

મૂળ

+प्रा. वइ (सं. पति)