સંઘાડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘાડિયો

પુંલિંગ

  • 1

    સંઘાડાથી ઘાટ ઉતારનારો; 'ટર્નર'.

મૂળ

જુઓ સંઘાડો