સંઘાતક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘાતક

વિશેષણ

  • 1

    ઘાત કરનારું; નાશ કરનારું.

  • 2

    સંઘાત-જમાવ કે જથો કરનારું.

મૂળ

सं.