સંઘારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંઘારી

પુંલિંગ

  • 1

    રેગિસ્તાનનો લૂંટારુ.

નપુંસક લિંગ

  • 1

    ઊંટની એક જાત.