સંચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંચ

પુંલિંગ

  • 1

    ગુપ્ત કરામત કે યુક્તિ યા ગોઠવણ.

  • 2

    ભીંત કે પટારા વગેરેમાં રાખેલું ગુપ્ત ખાનું.

મૂળ

જુઓ સંચો

સંચે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંચે

પુંલિંગ

  • 1

    સંચય; સંગ્રહ; જમાવ.