સેચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેચન

નપુંસક લિંગ

  • 1

    સિંચન; સિંચવું કે સિંચાવું તે.

મૂળ

सं.

સૂચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂચન

નપુંસક લિંગ

  • 1

    સૂચવવું તે કે જે સૂચવાય તે.

મૂળ

सं.