સંચય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંચય

પુંલિંગ

  • 1

    સંગ્રહ; જમાવ.

મૂળ

सं.

સૂચ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂચ્ય

વિશેષણ

  • 1

    સૂચવવા યોગ્ય.

મૂળ

सं.