સચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સચર

વિશેષણ

  • 1

    ચર; ચરતું; ફરતું ('અચર' થી ઊલટું).

મૂળ

સ+सं. चर

સંચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંચર

પુંલિંગ

  • 1

    +સંચાર; વિકાસ.

મૂળ

सं.