સંચરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંચરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    જવું; ચાલતા થવું.

  • 2

    દાખલ થવું; વ્યાપી જવું.

મૂળ

सं. संचर्

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સંચય કરવો.

  • 2

    સંચારવું.