સચરાચર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સચરાચર

વિશેષણ

  • 1

    સ્થાવર; જંગમ, બધું.

મૂળ

सं.

અવ્યય

  • 1

    સર્વત્ર; ચર અચર બધામાં.