સંચલન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંચલન

નપુંસક લિંગ

  • 1

    ડોલવું તે; હાલવું તે.

  • 2

    કંપ; ખળભળાટ.

  • 3

    આંદોલન; હિલચાલ.

મૂળ

सं.