સંચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    એકઠું કરવું; ભેગું કરવું.

  • 2

    સીંચવું; ઢગલો કરવો.

મૂળ

अप. संच (सं. सं+चि); સર૰ हिं. संचना, म. संचणें