સૂચવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂચવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સૂચના કરવી; ધ્યાન ઉપર લાવવું; જણાવવું.

મૂળ

सं. सूच्