સંચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંચાર

પુંલિંગ

 • 1

  ફેલાવું તે; પ્રસાર.

 • 2

  ચલાવવું તે; પ્રેરવું તે.

 • 3

  જવું તે; -માં થઈને જવું તે; 'ટ્રાન્સમિશન'.

 • 4

  સૂર્યનું એક રાશિમાંથી બીજીમાં જવું તે.

મૂળ

सं.