સંચારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંચારક

વિશેષણ

  • 1

    સંચાર કરનારું; લઈ જનારું; ચલાવનારું; દોરનારું.

પુંલિંગ

  • 1

    આગેવાન; નેતા; પ્રેરક.