સંચારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંચારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નળિયાં ફેરવીને છાપરું ઠીક કરવું.

  • 2

    રેડવું; નાંખવું; સીંચવું.

  • 3

    સંચાર કરવો; 'ટ્રાન્સમિટ'.

મૂળ

सं. संचार्