સંચારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંચારી

વિશેષણ

  • 1

    ફરનાર; ભમનાર.

  • 2

    અસ્થિર.

  • 3

    ક્ષણિક.

  • 4

    આગંતુક.

પુંલિંગ

  • 1

    સંચારીભાવ.

મૂળ

सं.