સંચારીભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંચારીભાવ

પુંલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    વ્યભિચારીભાવ; રસની ઉત્પત્તિમાં જે સ્થાયી ભાવને પુષ્ટ કરી ચાલ્યો જાય છે તે ક્ષણિક ભાવ.