ગુજરાતી

માં સચિંતની 3 મુખ્ય વ્યાખ્યા છે: સચિંત1સૂચિત2સંચિત3

સચિંત1

વિશેષણ

 • 1

  ચિંતાયુક્ત.

ગુજરાતી

માં સચિંતની 3 મુખ્ય વ્યાખ્યા છે: સચિંત1સૂચિત2સંચિત3

સૂચિત2

વિશેષણ

 • 1

  સૂચવાયેલું કે સૂચવેલું.

મૂળ

सं.

ગુજરાતી

માં સચિંતની 3 મુખ્ય વ્યાખ્યા છે: સચિંત1સૂચિત2સંચિત3

સંચિત3

વિશેષણ

 • 1

  એકઠું કરેલું; સંઘરેલું.

ક્રિયાવિશેષણ

 • 1

  ચિંતા સાથે.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  પૂર્વજન્મનાં બાકી રહેલાં કર્મ.

મૂળ

सं.