સચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સચી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  શચી; ઇંદ્રાણી.

મૂળ

सं.

સૂચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂચી

સ્ત્રીલિંગ

 • 1

  સૂચિ; યાદી; સાંકળિયું; ક્રમાનુસારી ટીપ.

 • 2

  સોય.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  'પેનસિલ'.

 • 4

  ગણિતશાસ્ત્ર​
  પિરામિડ જેવી આકૃતિ.

મૂળ

सं.

સૂચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂચી

સ્ત્રીલિંગ

 • 1

  યાદી; સાંકળિયું; ક્રમાનુસારી ટીપ.

 • 2

  સોય.

મૂળ

सं.