સચીકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સચીકણ

વિશેષણ

  • 1

    ચીકટવાળું; તેલી.

  • 2

    સુંવાળું.

મૂળ

સ+ચીકણું; સર૰ हिं. सचिक्कण, -न