સચોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સચોટ

વિશેષણ

  • 1

    અચૂક; નિષ્ફળ ન જાય એવું.

ક્રિયાવિશેષણ

  • 1

    ચૂકે નહિ તેવી રીતે.

મૂળ

સ+ચોટ