સંચોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંચોડું

વિશેષણ

 • 1

  સચોડું; બધું; સમૂળગું; સંચોડું.

સંચોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંચોડું

અવ્યય

 • 1

  સચોડું; બધું; સમૂળગું; સંચોડું.

 • 2

  તદૃન; બિલકુલ.

સચોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સચોડું

વિશેષણ

 • 1

  બધું; સમૂળગું; સંચોડું.

મૂળ

सं. स +चैल કે सं. स+चूडा પરથી

સચોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સચોડું

અવ્યય

 • 1

  તદ્દન; બિલકુલ.